વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

Vivek U.B. Vidhyalay | Prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

ઈતની શકિત હમે દેના દાતા,
ઈતની શકિત હમેં દેના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે,
ભૂલ કરભી કોઈ ભૂલ હોના,ઈતની શકિત---
દૂર અજ્ઞાન કે હો અંધેરે
તુ હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઈ સે બચતે રહે હમ
જિતની ભી દો, ભલી જિંદગી હો,
બૈર હોના કિસીકો કિસીસે
ભાવના મન મે બદલે કી હોના
હમ ચલે નેક રસ્તે, ઈતની શકિત ---
હમ ના સોચેં હમે કયા મિલા હે
હમ યે સોચે કિયા કયા હૈ અર્પણ
ફુલ ખુશિયો કે બાંટે સભીકો
સબકા જીવન બનજાયે મધુવન
અપની કરૂણા કા જલ તુમ બહાકર
કરદે પાવન હર એક મન કા કોના
હમ ચલે નેક રસ્તે, ઈતની શકિત---

મંગળવાર

તેરી પનાહ મે હમે...
તેરી પનાહમે હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના
કપટ કર્મ ચોરી બેઈમાની
ઔર હિસા સે હમકો બચાના
નાલિકા બન જાઊ ન પાની
નિર્મલ ગંગ જલહી બહાના
કરુણાકી છાવ મં હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના તેરી---
ડભાવન કોઈ તુજ સાં નહી કોઈ
મુજસાં નહી કોઈ અપરાધી
પુણ્ય કી નગરી મે ભી મૈને
પાપો કી ગહરી હી બાંધી
અપની નિગહ મેં હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના
તેરી પનાહમે હમે રખના
શીખે હમે નેક રાહ પર ચલના
 

બુધવાર

પ્રભુ નમીએ...
પ્રભુ નમીએ પૂરી પ્રિતે સુખી કરતું સુખી કરજે,
બનાવી છે બધી દુનિયા બનાવ્યા તે ઉંડા દરિયા,
સૂરજને ચંદ્ર ઝગમગિયાસુખી કરતું સુખી કરજે
વળી આકાશમાં તારા ઘણે ઉંચે જ દુરનારા
કર્યાછે તે પ્રભુ પ્યારા,સુખી કરતું સુખી કરજે,
જગત આખા ઉપર તારી નજરફરતી રહે ન્યારી,
અમારા કામ જોનારા સુખી કરતું સુખી કરજે,
બધાએ પાપબાળી દે,વળી બુધ્ધિ રુપાળી દે,
નમીએ હાથ જોડીને સુખી કરતું સુખીકરજે,
પ્રભુ નમીએ પૂરી પ્રિતે,સુખી કરતું સુખી કરજે
 

ગુરૂવાર

હે માલિક તેરે બન્દે હમ
હે માલિક તેરે બન્દે હમ, એસે હો હમારે કરમ,
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુએ નિકલે દમ... હે માલિક..
હે અંધેરા ધના છા રહા,તેરા ઇન્સાન ધબરા રહા,
વો રહા બેખબર,કુછ ન આતા નજર,
સુખ કા સૂરજ છૂપા જા રહા,
હૈ તેરી રોશની મે હો દમ, તૂ અમાવસ કો કર દે પૂનમ,
નેકી પર ચલે ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે નિકલે દમ...
જબ જુલમો કા હો સામના,તબ તુ હી હમેં થામના,
જો બુરાઈ કરે, હમ ભલાઈ કરે,
નહીં બદલે કી ભાવના,
જબ ઉઠે પ્યાર કા હર કદમ, ઔર મિટે બૈર કા યહ ભરમ,
નેકી પર ચલે, ઔર બદી સે ટલે,
તાકી હંસતે હુયે, નિકલે દમ... હે માલિક

શુક્રવાર

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે;
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભવના નિત્ય રહે…મૈત્રી
ગુણથી ભરેલા ગુણીજનદેખી, હૈયું મારું નૃત્ય કરે;
એ સંતોના ચરણ કમળમાં,મુજ જીવનનું આદર્ય રહે ….મૈત્રી
દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દરહે;
કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે….મૈત્રી
માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું;
કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું …..મૈત્રી
માનવતા ની ધર્મભાવના, હૈયે સહુ માનવ લાવે;
વેરઝેરના પાપ ત્યજીને, મંગલ ગીતો એ ગાયે …..મૈત્રી

 

શનિવાર

જીવન જયોત જગાવો
પ્રભુ હે, જીવન જયોત જગાવો...
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝુ જોર જમાવો,
આ નાનકડા પગને વેગે,ભમતા જગત બનાવો
અમને રડવડતાં શિખવાડો..જીવન
વણદીવે અંધારૂં જોવા આંખે તેજ ભરાવો,
વણજહાજે દરિયાને તરવા,બળ બાહુમાં આપો
અમને ઝળહળતાં શિખવાડો..જીવન
ખીલતાં અમ મનનાં ફુલડાંને રસથી સભર બનાવો,
જીવનનાં રંગો પ્રગટાવા,પીછીં તમારી ચલાવો,
અમને મઘમઘતા શિખવાડો,જીવન
ઉરની સાંકલડી શેરીના, પંથ વિશાળ રચાવો
હૈયાનાં ઝરણાં નાનાં ને સાગર જેવું બનાવો
અમને ગરજંતાં શિખડાવો..જીવન
અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો
સ્નેહ-શકિત-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો
અમને સ્થળે-સ્થળમાં વરસાવો...જીવન
-સુંદરમ