વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - પ્રાણાયામ અંગેની સમજ

-

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટિય સ્તર પર સંચાલિત આર્ટ ઓફ લીવીગ સમિતિ દ્વારા પ્રાણાયામ અંગેની સમજ આપી.

અમારી શાળા વિવેક ઉ.બુ. વિદ્યાલયમાં તા. 15/16/17-7-10 રોજ આર્ટ ઓફ લીવીંગ શ્રી રવિશંકર મહારાજ પ્રેરિત યુવાચાર્ય શ્રી પિયુષભાઈ તથા પ્રા.શાળાના શિક્ષકશ્રી યુવાચાર્ય શ્રી હસમુખભાઈના પ્રયત્નોથી બાળકોને પ્રાણાયામ તેમજ યોગની પ્રેકટીકલ સુંદર સમજ આપી.

સાથે સાથે આજના યુગમાં પ્રાણાયામ તથા યોગની શી જરૂર છે તેની સુંદર માહિતી આપી.જયાં સુધી શરીર નિરોગી ન હોય,મન સ્વસ્થ ન હોય ત્યાં સુધી શરીર નિરોગી ન હોય, મન સ્વસ્થ ન હોય.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ