વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - સપોર્ટ ડે

શાળાકીય રમતોત્સવ

શાળાકીય રમતોત્સવ

�અમારી શાળામાં તારીખ 21/01/૨૦૧૨ને શનિવાર ના રોજ શાળા ના આચાર્યશ્રીની અધ્યક્ષતા માં ય શાળાકીય રમતોત્સવ યોજાઈ ગયો ॰આ રમતોત્સવમાં ધીમી સાયકલ સ્પર્ધા,લિંબુ ચમચી સ્પર્ધા,કોથડા દોડ ,સિક્કા શોધ ,સંગીત ખુરશી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ॰આ સ્પર્ધામાં શાળાના ૧૨૦ વિદ્યાર્થી �ભાઈ બહેનો એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો॰�

� �રમતોત્સવ ની શરૂઆત શાળાના પટાંગણમાં સવારે ૮-૩૦ કલાકે થઈ હતી॰પ્રથમ સ્પર્ધા ત્રીપગી દોડ ભાઈઓ માટે� હતી જેમાં ૨૦ �વિધાર્થીઓએ ભાગ લીધો હતો ॰ત્યાર બાદ ત્રીપગી દોડ બહેનો માટે યોજાઈજેમાં બાવીસ બહેનોએ ભાગ લીધો હતો ॰ભાઈઓની ત્રિપગી સ્પર્ધામાં� ધોરણ ૯ ના�

� એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો જ્યારે બહેનોની ત્રી પગી દોડમાં� �

ની જોડીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો

ત્યાર બાદ ભાઈઓ અને બહેનોની અલગ અલગ� કોથડા� દોડ યોજાઈ હતી આ સ્પર્ધામાં પણ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

લિંબુ ચમચીની સ્પર્ધામાં બહેનોએ ખુબજ ઉત્સાહ દર્શાવ્યો હતો ॰
સ્થળ : રામસણ
તારીખ : 21/01/2012

પ્રવૃત્તિઓ