વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - શિક્ષકદિન

પ્રવચન

વિવેક ઉ.બુ વિધ્યાલય,રામસણ

તા 5/9/2011

� આજરોજ� અમારી શાળામાં શિક્ષક દિન નિમિત્તે બાયસેગ દ્વારા પ્રસારિત મહામહિમ રાજ્યપાલ ડૉ કમલા બેનીવાલ તથા માનનિય મુખ્યમંત્રીશ્રી નુ પ્રવચન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ શાળાના વિધ્યાથીઓ અને સમગ્ર સ્ટાફે નિહાળ્યો. કાર્યક્રમની શરુઆતથી જ વિધ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ હતો. લગભગ દસ વાગે સમગ્ર શાળા પરીવાર શાળામાં કાર્યક્રમ નિહાળવા ગોઠવાઇ ગયો હતો.

� કાર્યક્રમની શરુઆતમાં માનનીય શિક્ષણમંત્રીશ્રીનુ મનનિય પ્રવચન સાંભળ્યુ. ત્યારબાદ માનનિય મુખ્યમંત્રીશ્રી નુ પ્રવચન અને મહામહિમ રાજ્યપાલ ડૉ કમલા બેનીવાલનુ પ્રવચન રસ પુર્વક સમગ્ર શાળા પરીવારે નિહાળ્યુ હતુ. કાર્યક્રમનો પ્રશ્નોત્તરી વિભાગ ખુબજ રસપ્રદ રહ્યો હતો. બનાસકાંઠાના વિધ્યાર્થીના પ્રશ્નથી વિધ્યાર્થીઓ રોમાંચિત્ત થઇ ગયા હતા. શિક્ષકદિન સાચા અર્થમાં શિક્ષકદિન ઉઅજવાયો હોય તેવો એહસાસ થયો.

સ્થળ : રામસણ
તારીખ : 05/09/2011

પ્રવૃત્તિઓ