વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - વૃક્ષારોપણ

વૃક્ષારોપણ કાર્યક્રમ

� � � � � � � � � � �અમારી શાળામાં આજરોજ તારીખ 18/08/2011 ને ગુરુવાર ના રોજ ડીસા તાલુકા બાળ યોજના અધિકારી પટેલ શારદાબેન ગોરધનભાઇની આગેવાની હેઠળ વૃક્ષારોપણનો કાર્ય્ક્રમ યોજાઇ ગયો.અમારી શાળાના ઇકો કલબ ઇંચાર્જ શ્રી ભરત્ભાઇ ડી પઢિયારે આ કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતુ. આ તબક્કે આઇ સી ડી. ઍસ., ડીસાના જુ ક્લાર્ક વી.આર . વસેસા પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફે પણ એક એક વૃક્ષ વાવીને ઉછેરવાની જવાબદારી લીધી હતી�
સ્થળ : રામસણ
તારીખ : 18/08/2011

પ્રવૃત્તિઓ