વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

પ્રવૃત્તિઓ - રક્ષાબંધન પર્વની ઉજવણી

સહ અભ્યાસિક પ્રવૃતિ

વિવેક ઉ.બુ. વિધ્યાલય, રામસણ

રામસણ� તા.૧૭/૦૮/૨૦૧૧

આજરોજ તા ૧૭/૦૮/૨૦૧૧ને મંગળવારના રોજ વિવેક ઉ.બુ.વિધ્યાલય રામસણમાં રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરુઆત પ્રાથનાથી થઇ.ત્યાર બાદ શાળાની બહેનોએ શાળાના વિધાર્થી ભાઇઓને મંત્રોચ્ચાર વચ્ચે� કુમકુમ તિલક કરી મોઢુ મીઠુ કરાવીને� રાખડી બાંધી હતી.. વિધ્યાર્થી ભાઇઓ એ બહેનોને યથા શક્તી વીરપસલી આપી હતી.

� શાળાના વિધાર્થી ભાઇ બહેનોએ આ તહેવાર અને તેની પાછળ રહેલ સામજિક અને ધાર્મિક મહત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો હ્તો.શાળાના શિક્ષકોએ આ તહેવારના મહત્વને સમજાવ્યુ હ્તુ. શાળાના આચાર્યશ્રીએ� આ તહેવારનુ ધાર્મિક અને ઔતિહાસિક મહત્વ સમજાવીને કહ્યુ હતુકે અત્યારે સમાજના મુલ્યોનો હાસ થઇ રહ્યો છે ત્યારે આવા તહેવારો અને તેની પાછળ રહેલા ભાવાર્થને સમજીને સાજાજિક મુલ્યોનુ જતન કરવાની જવાબદારી આ આવનારી પેઢી પર છે.

� આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન આ શાળાના શિક્ષક શ્રી ભરતભાઇ ડી પઢિયારે કર્યુ હ્તુ.સ્થળ : રામસણ
તારીખ : 16/08/2011

પ્રવૃત્તિઓ