વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

achievements

ઉપલબ્ધીઓ

ચાલુ સાલ માર્ચ ૨૦૧૫ની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યિમકની પરીક્ષામાં શાળાનું પરીણામ સુંદર આવેલ છે.ધોરણ ૧૨ નું પરીણામ ૯૧.૨૮ ટકા તેમજ ધોરણ ૧૦ નું પરીણામ ૬૧ ટકા જેટલું આવેલ છે જે શાળાનું ગોરવ છે આ ઉપરાંત રમત ગમત ક્ષેત્રે પણ શાળાના વિદ્યાથીઓએ સુંદર દેખાવ કરેલ છે