વિવેક ઉ.બુ.અને ઉ.મા.વિદ્યાલય,રામસણ
તા. ડીસા. જિ .બનાસકાંઠા
૩૮૫૩૧o
 

Vivek U.B. Vidhyalay | About Us

શાળા વિશે

અમારી આ શાળા રામસણ – ભાદરા રોડ ઉપર રામસણ ગામને અડીને આવેલી છે. તાલુકા મથક ડીસાથી 28 કિ.મી. અને ધાનેરા થી 15 કિ.મી.ને અંતરે આવેલી આ શાળા પાકા રસ્તા તથા રેલ્વે માર્ગથી જોડાયેલી છે. આજુબાજુની શાળાઓની સરખામણીએ અભ્યાસ અને ઈતર પ્રવૃતિઓથી આ શાળાએ આગવી ઓળખ ઉભી કરેલી છે. કૃષિ આધારિત વિષયો સાથેની ઉતર બુનિયાદી શાળા હોવાથી તેનું અનેરું મહત્વ છે. આ શાળાનું ધ્યેય શિક્ષણ અને શ્રમનો સમન્વય કરી કર્મશીલ અને સારા નાગરિકો સમાજ માટે નિર્માણ કરવાનું છે. શાળા વિવિધ સૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વરા સર્વાંગિણ વિકાસ કરવાનુ ધ્યેય રાખે છે.

         શાળામાં વર્ષ 2013 થી ધોરણ 11 12 ના વર્ગો પણ શરુ થયેલ છે